Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

ગુજરાતમાં ફરી ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ : આવતીકાલથી આ શહેરોમાં વરસાદની સંભાવના

કમોસમી વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદ (kamosami rain)ની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદ ઉત્તર ગુજરાતના પોરબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબીમાં વરસાદની શક્યતા, જ્યારે ૩૦ માર્ચે જામનગર, રાજકોટ, કચ્છ, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં વરસાદની સંભાવના છે.

આ સાથે ૩૧ માર્ચે ભરૂચ, સુરત, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Other News : આણંદ જિલ્લામાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસ : જુઓ કુલ એક્ટિવ કેસ કેટલા ?

Related posts

સોમવારથી ધો.૯ અને ધો.૧૧ની સ્કૂલો શરૂ થાય એવી શક્યતા…

Charotar Sandesh

રેમડેસિવીરની વ્યવસ્થા પાટીલે કેવી રીતે કરી એ તો એમને જ પૂછો – વિજય રૂપાણી

Charotar Sandesh

રાજ્યમાં ‘ગુજકોક’ હેઠળ નોંધાયો પહેલો ગુનોઃ વિશાલ ગોસ્વામીની ગેંગના ચાર શખ્સ ઝડપાયા…

Charotar Sandesh