કરમસદ નગરપાલિકાની ઉંઘ ઉડી : કરમસદ-જોળ માર્ગનું ૧૦ દિવસમાં સમારકામ કરવા જિલ્લા કલેકટરે કડક સુચના આપી
બેઠકમાં કલેકટરશ્રીએ કરમસદ-જોળ માર્ગના વિવાદ અંગે જાણકારી મેળવી હતી Anand : કરમસદ-જોળ રસ્તાના વિવાદના નિરાકરણ અર્થે તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ કરમસદ નગરપાલિકાના વહીવટદાર...