જ્ઞાાન સ્વામી પ્રાથમિક શાળા ખાંધલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
તારીખ ૨૭/૦૬/૨૪ ના રોજ જ્ઞાાન સ્વામી પ્રાથમિક શાળા ખાંધલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ૨૦૨૪ યોજાયો. મુખ્ય મહાનુભાવ આણંદ જિલ્લાના શ્રી પ્રવીણ...