મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ૬૨૮ કેસો શંકાસ્પદ જણાયા, કડક સુચના અપાઈ
બનાવટી દસ્તાવેજની ચકાસણી દરમિયાન માતા ૪૯ વર્ષની અને પુત્ર ૫૧ વર્ષનો, કડક કાર્યવાહી કરાશે : મહેસૂલ મંત્રી માતર : ગુજરાતમાં બોગસ ખેડૂત ખાતેદારોનુ કૌભાંડ બે...