આણંદ પાલિકા દ્વારા રસ્તાઓના ખાડા પૂરવાની કવાયત શરૂ : રોડ કમિટી ચેરમેને આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
આણંદ : શહેરમાં છેલ્લા દિવસો દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેને લઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ઠેર-ઠેર રોડ-રસ્તા ઉપર ખાડાઓ પડ્યા છે. દરમ્યાન રજૂઆતો બાદ...