વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો ૫૨૪૩મો જન્મોત્સવ રાસની રમઝટ સાથે ઊજવાયો
સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાયો, રાસની રમઝટ અને મટકીફોડના કાર્યક્રમો યોજાયા વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ (vadtal mandir) ખાતે...