શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી રાખવા સૌને આ અપીલ
વડતાલ સ્વામિનારાયણના સંતશ્રી વલ્લભદાસજી મહારાજ દ્વારા સૌને ખાસ અપીલ સંભવિત વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં...