આણંદ જિલ્લામાં ગેરકાયદે વીજચોરી કરતાં ચોરો ઉપર વિજિલન્સના દરોડા : વધુ ૫.૫૯ લાખનો દંડ વસુલાયો
આણંદ : શહેર-જિલ્લામાં વિજ લાઈટબીલ ઓછું લાવવા કેટલાક શખ્સો ગેરકાયદે વીજચોરી કરવાનો રસ્તો અપનાવતા હોય છે, જેથી વીજચોરી અટકાવવાના ભાગરૂપે MGVCLની વિજિલન્સ ટીમો સતર્ક બની...