શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી ઉપક્રમે વડતાલ મંદિરમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય મહારાજ અને વડિલ સંતોના આશીર્વાદ સાથે આ મંદિર પરિસર ઉત્સવમય બની...