Charotar Sandesh
X-ક્લૂઝિવ ઈન્ટરેસ્ટિંગ બોલિવૂડ

આલિયા-રણબીર કપૂર આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા…

મુંબઇ,
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે જલ્દી શરણાઈ વાગવાની છે. બોલીવૂડનુ આ કપલ લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના હમસફર બનવા જઈ રહ્યાં છે. રણબીર અને આલિયાને લઈને એક રિપોર્ટમાં કઈક એવો દાવો સામે આવ્યો છે કે આલિયા અને રણબીર આવતા વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં લગ્ન કરી શકે છે.

આલિયા ભટ્ટ પોતાના લગ્નમાં પ્રખ્યાત ફેશન ડિઝાઈનર સબ્યાસાંચીનો ડિઝાઈનર લહેંગો પહેરશે. તે એપ્રિલમાં સબ્યાસાચીને મળી હતી જે પોતાના ડિઝાઈનર લહેંગા બાબતે કરી હતી. રિપોર્ટ અનુસાર ઋષિ કપૂર સપ્ટેમ્બરના મહીનામાં પોતાનો ઈલાજ કરાવી ન્યૂયોર્કથી ઈંડિયા પાછી આવી શકે છે. તેમના આવ્યા પછી બંનેના લગ્નની તારીખ ફાઈનલ કરી શકે છે.

મળતી માહિતી પ્રમાણે રણબીર અને આલયાના પરિવારના લોકો લગ્નની તારીખ અને મુર્હત નÂક્ક કરવા માટે પોતાના પંડિતને મળી શકે છે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચાઓ તો બોલિવુડથી લઈને સોશિયલ મીડિયા સુધી છવાયેલી છે. બંનેને હંમેશા એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા દેખાય છે.

Related posts

ખેડૂત આંદોલનને લઈને હવે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મૌન તોડ્યું…

Charotar Sandesh

સિદ્ધાર્થની ‘મરજાવાં’એ ત્રણ દિવસમાં ૨૪.૪૨ કરોડની કમાણી કરી…

Charotar Sandesh

અમિતાભ બચ્ચને આસામ પૂર પીડિતો માટે રૂ. ૫૧ લાખનું દાન આપ્યું…

Charotar Sandesh