Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા સીટ પર ભાજપના દેવુસિંહ ચૌહાણની સાડા ત્રણ લાખથી વધુ મતોથી ભવ્ય વિજય

ભાજપના દેવુસિંહ ચૌહાણ

ભાજપના દેવુસિંહ ચૌહાણની 3,57,758 મતથી વિજેતા

પોસ્ટલ બેલેટ દ્વારા નોંધાયેલ કુલ 11,451 મતની ગણતરી કરતા દેવુસિંહ ચૌહાણને કુલ 7,44,435 મત મળ્યા હતા

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજે તા. 04 જૂન 2024ના રોજ સમગ્ર દેશમાં કુલ 543 અને ગુજરાતમાં 26 બેઠકો પર મતગણતરી યોજાઈ હતી. જેમાં 17-ખેડા લોકસભા બેઠક માટે આઈ.ટી.આઈ પલાણા ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મત ગણતરીના કુલ 28 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 3,57,758 મતથી વિજેતા થયા હતા. ઈવીએમમાં નોંધાયેલ કુલ 11,64,397 મત તથા પોસ્ટલ બેલેટ દ્વારા નોંધાયેલ કુલ 11,451 મતની ગણતરી કરતા દેવુસિંહ ચૌહાણને કુલ 7,44,435 મત મળ્યા હતા.

Other News : Anand Loksabha Result : આણંદ લોકસભા સીટ પર મિતેશ પટેલની જીત, અમિત ચાવડા હાર્યા

Related posts

આંકલાવ ધારાસભ્ય અમિતભાઈ ચાવડા તાત્કાલિક પોલિસ-મેડિકલ ટીમ સાથે નવાખલ ગામની મુલાકાતે…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે વધુ ૧ કેસ : કુલ ૧૦ પોઝીટીવ, રાજ્યમાં કોરોનાનો આંકડો ૬૦૦ને પાર…

Charotar Sandesh

પીએમ મોદી સમક્ષ રજૂઆત સમયે વિદ્યાનગર ન.પા.ના પૂર્વ પ્રમુખને સીઆર પાટીલે હાથ પકડીને ખેંચી લીધા !

Charotar Sandesh