તારીખ ૨૭/૦૬/૨૪ ના રોજ જ્ઞાાન સ્વામી પ્રાથમિક શાળા ખાંધલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ૨૦૨૪ યોજાયો.
મુખ્ય મહાનુભાવ આણંદ જિલ્લાના શ્રી પ્રવીણ ચૌધરી IAS કલેકટર સાહેબ અને આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી ચિંતન ચૌધરી સાહેબ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં નવા પ્રવેશ ધોરણ ૧ માં દિવ્યાંગ વિદ્યાર્થી ઓને સમગ્ર શિક્ષા આઈઈડી યુનિટ અંતર્ગત જિલ્લા આઈઈડી કોર્ડિનેટર નરેશભાઈ અને બીઆરસી જલ્દીપભાઈ સાહેબ ના માર્ગદર્શન મુજબ સ્પેશિયલ એજ્યુકેટર શ્રી મિતેશ પારેખ દ્વારા કલેકટર અને મામલતદાર સાહેબશ્રીએ દિવ્યાંગ વિદ્યાર્થી ઓ ને તિલક કરી MSD કીટ, શૈક્ષણિક કીટ આપી દિવ્યાંગ વિધાર્થીઓને પ્રવેશ આપી શુભેચ્છા આપી.
Other News : શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી ઉપક્રમે વડતાલ મંદિરમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો