Charotar Sandesh
ટ્રેન્ડીંગ બોલિવૂડ

હૉટ અંદાજમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી આ એક્ટ્રેસ, જુઓ તસવીર…

મિનીષા બિકિનીમાં પૂલમાં મસ્તી કરતી નજર આવી રહી છે તસવીરોમાં તે ખૂબજ હોટ લાગી રહી છે…

મુંબઈ,

બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબા હાલમાં ભલે બોલિવૂડથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મિનિષા લાંબાએ હાલમાં પોતાના વેકેશનની કેટલીક હોટ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ છે. જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

મિનિષાના અઢી લાખથી વધું ફેન્સ છે. જેઓને તેની આ તસ્વીરો ખૂબજ પસંદ આવી રહી છે. તેના ચાહકો આ તસવીરો પર હોટ, સેક્સી, બ્યૂટીફૂલ જેવી કમેન્ટો કરી રહ્યાં છે.

Related posts

કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘લુકા છુપ્પી’ની સિક્વલ બનશે…

Charotar Sandesh

આશ્રમ-૨ નું ટ્રેલર રિલીઝ થતા વિવાદમાં ઘેરાયા પ્રકાશ ઝા, ઉઠી જેલભેગા કરવાની માંગ…

Charotar Sandesh

સલમાન ખાન ઘરે રહીને તેની ‘રાધેઃયોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ એડિટ કરશે…

Charotar Sandesh