આણંદ જિલ્લામાં ઉતરતી કક્ષા અને ખોટી બ્રાન્ડના ખાદ્યપદાર્થો વેચતી ત્રણ પેઢીઓને રૂ. ૨.૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો
આણંદ : જિલ્લાના મે.એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલતા કેસો પૈકી ઉતરતી કક્ષા અને ખોટી બ્રાન્ડના (સબસ્ટાન્ડર્ડ...