Charotar Sandesh

Category : X-ક્લૂઝિવ

Live News X-ક્લૂઝિવ ચરોતર સ્થાનિક સમાચાર

@આણંદ-ખેડા : બપોરના મુખ્ય સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૩-૦૮-૨૦૨૪

Charotar Sandesh
આણંદ જિલ્લામાં સાત સ્થળોએ શ્રાવણિયો જુગાર રમતાં ૩૬ શકુનીઓ ઝડપાયા આંકલાવ, ભાદરણ, ભાલેજ, ખંભાત, વીરસદ ખાતે પોલીસે બાતમી હકીકતના આધારે આરોપીઓને દબોચી લીધા… પોસ્કોનો આજીવન...
X-ક્લૂઝિવ ગુજરાત ટ્રેન્ડીંગ

ગુજરાતની અનોખી સિદ્ધિ : બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે શોધ્યું કોરોનાના વંશસૂત્રનું ચક્ર…

Charotar Sandesh
ગુજરાતના બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરને વધુ ત્રણ નવા બદલાવ શોધવામાં સફળતા… કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સિકવન્સથી કોરોના વાયરસની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો...
X-ક્લૂઝિવ અચીવમેન્ટ ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા ટ્રેન્ડીંગ બિઝનેસ

રિલાયન્સનું એલાન : ૭૦૦માં મળશે jio Gigafiber ; વાર્ષિક પ્લાન પર ફ્રી LED TV…

Charotar Sandesh
રિલિઝના દિવસે જ ટીવી પર જોઇ શકાશે નવી ફિલ્મ : પ સપ્ટેમ્બરે લોન્ચીંગ jio પોસ્ટપેઇડ પ્લસનું એલાન : મળશે લાઇફ ટાઇમ અનલિમિટેડ ફ્રી કોલીંગ સેટટોપ...
X-ક્લૂઝિવ ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા ગુજરાત ટ્રેન્ડીંગ રાજકારણ

11 ઓગસ્ટ સુધીમાં ગુજરાત ભાજપ 50 લાખ નવા સભ્યો બનાવાનો લક્ષ્યાંક…

Charotar Sandesh
ગુજરાતના નગરો અને જિલ્લામાં 50 ટકા જયારે મહાનગરો માં 60 ટકા નવા સભ્યો જોડવાનો લક્ષયાંક રાખ્યો છે… ગાંધીનગર, પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં...
X-ક્લૂઝિવ ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા

રાહતરૂપ નિર્ણય : ઇમરજન્સીના સંજોગોમાં પ્લેટફોર્મ ટિકિટ લઇને પણ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે…

Charotar Sandesh
ટ્રેનમાં ટીટીઇ પાસેથી ટિકિટ ખરીદી શકાશેઃ પેસેન્જરો માટે રાહતરૂપ નિર્ણય… નવી દિલ્હી : ઇમર્જન્સીમાં ટ્રેનનો પ્રવાસ કરવો હશે અને ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવા માટે...
X-ક્લૂઝિવ ઈન્ટરેસ્ટિંગ બોલિવૂડ

ચંદ્રયાન-૨નું સફળ લોન્ચિંગ : બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છાઓ…

Charotar Sandesh
મુંબઇ, ઈન્ડયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું બીજું મૂન મિશન ચંદ્રાયાન ૨ સફળતાપૂર્વક લોન્ચ થઈ ગયું છે. ચંદ્રયાનને ૨૨ જુલાઈના રોજ બપોરના ૨.૪૩ વાગે દેશના સૌથી...
X-ક્લૂઝિવ ઈન્ટરેસ્ટિંગ બોલિવૂડ

આલિયા-રણબીર કપૂર આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા…

Charotar Sandesh
મુંબઇ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે જલ્દી શરણાઈ વાગવાની છે. બોલીવૂડનુ આ કપલ લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના હમસફર બનવા જઈ રહ્યાં છે. રણબીર...
X-ક્લૂઝિવ ઈન્ડિયા બિઝનેસ વર્લ્ડ

બાબા રામદેવની કંપની પતંજલિ વિવાદોમાં : અમેરિકા કેસ કરે તેવી શક્યતા…

Charotar Sandesh
વોશીંગ્ટન, અમેરિકાના આરોગ્ય નિયમનકાર યુનાઈટેડ સ્ટેટસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) એ જણાવ્યું છે કે ભારતમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પતંજલિની બે શરબત પ્રોડક્ટ્‌સ...
X-ક્લૂઝિવ ઈન્ડિયા રાજકારણ

#Budget2019 : પેટ્રોલ-ડીઝલ-સોના-ચાંદી મોંઘા : શ્રીમંતોની કમાણી ઉપર સરચાર્જ : બેન્કમાંથી ૧ કરોડના રોકડ ઉપાડ પર ટેક્ષ

Charotar Sandesh
બેન્કમાંથી ૧ કરોડના રોકડ ઉપાડ પર ટેક્ષ : મધ્યમ વર્ગને ઈન્કમટેક્ષમાં કોઈ રાહત નહિ : પેટ્રોલ અને ડીઝલ ઉપર એક એક રૂપિયાની એકસાઈઝ ડયુટીમાં વધારો…...
X-ક્લૂઝિવ ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ટ્રેન્ડીંગ નવા

’તારક મહેતા’માં દિશા વાકાણીનું સ્થાન વિભૂતિ શર્મા લે તેવી અટકળો

Charotar Sandesh
મુંબઈ, કોમેડી સિરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનો રોલ કરતી દિશા વાકાણી કમબેક કરશે કે નહીં તેને લઈ અત્યાર સુધી ચર્ચા થતી હતી. દિશા...