ફિલ્મ આદિપુરુષ પર અયોધ્યાના મુખ્ય પૂજારી ભડક્યા, ફિલ્મને તાત્કાલિક બેન કરવા જણાવ્યું, જુઓ વિગત
Ayodhya : આગામી બોલિવૂડ ફિલ્મ આદિપુરુષ (film adipurush)ના ટીઝર બાદથી વિવાદમાં સર્જાઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં ફિલ્મના ટીઝર અંગે વિવાદિત પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે....