Charotar Sandesh
ગુજરાત બોલિવૂડ

અભિનેતા અજય દેવગણ ગુજરાતનો મહેમાન બન્યો : સીનેમેટિક ટુરિઝમ પોલિસીનું લોન્ચિંગ કર્યું, જુઓ મુખ્યમંત્રી સાથેની તસ્વીરો

અભિનેતા અજય દેવગણ

અમદાવાદ : ગુજરાત રાજ્યની સૌ પ્રથમ ’સીનેમેટિક ટુરિઝમ પોલિસી’નું લોન્ચિંગ CM ભુપેન્દ્ર પટેલે બોલિવૂડ અભિનેતા અજય દેવગણ (ajay devgan), રાજ્ય સરકારના મંત્રી પુર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

CM ભુપેન્દ્ર પટેલે આ સિનેમેટિક ફિલ્મ પોલિસી ગુજરાત રાજ્યમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલ

તો ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટિંગ સ્કૂલ સહિતના ૧૦૨૨ કરોડના MOU કરવામાં આવ્યા છે, જેમાં અજય દેવગણે પણ ફિલ્મ મેકીંગ અને સ્ટુડિયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

Other News : ફરી જામશે વરસાદી માહોલ : આ પ દિવસ સુધી આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ

Related posts

રાજ્યમાં પરિસ્થિતિ કાબૂમાં, લોકડાઉન કે દિવસે કર્ફ્યૂની જરુર નથી : રૂપાણી

Charotar Sandesh

રાજ્ય સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર પેપર લીકની કબૂલાત કરી : ૬ની ધરપકડ, ૪ની શોધ ચાલુ

Charotar Sandesh

ગુજરાત સહિત દેશના દિવસભરના મુખ્ય સમાચારો જુઓ એક ક્લીકમાં

Charotar Sandesh