ફૂટબોલ મેચ દરમ્યાન પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડતાં નાસભાગમાં ૧૨૭ના મોત, જુઓ Video
ફૂટબોલ મેચ દરમ્યાન હારેલી ટીમના પ્રશંસકો મેદાનમાં ઘૂસ્યા હતા, જે બાદ પોલીસ લાઠીચાર્જ કરતા નાસભાગ મચેલ ઈન્ડોનેશિયા : દેશમાં ફૂટબોલની મેચ (indonesia football match) દરમ્યાન...