Charotar Sandesh
વર્લ્ડ સ્પોર્ટ્સ

ફૂટબોલ મેચ દરમ્યાન પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડતાં નાસભાગમાં ૧૨૭ના મોત, જુઓ Video

ફૂટબોલ મેચ

ફૂટબોલ મેચ દરમ્યાન હારેલી ટીમના પ્રશંસકો મેદાનમાં ઘૂસ્યા હતા, જે બાદ પોલીસ લાઠીચાર્જ કરતા નાસભાગ મચેલ

ઈન્ડોનેશિયા : દેશમાં ફૂટબોલની મેચ (indonesia football match) દરમ્યાન નાસભાગ મચી જવા પામી હતી, જેમાં ૧૨૭ લોકોના મોત નિપજ્યા છે, અને ૧૮૦ જેટલા લોકો ઘાયલ થયા છે.

શનિવારે રાત્રે રમાયેલ આ મેચ દરમ્યાનની ઘટના પૂર્વ જાવાના કંજુરુહાન સ્ટેડિયમમાં બની છે

Video Source : Facts Font Youtube Channel

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ડોનેશિયા દેશની BRI લીગ-૧માં અરેમા એફસી તેમજ પર્સેબાયા સુરબાયા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પર્સબાયાની ટીમ હારી ગયેલ. જે બાદ હારેલી ટીમના સમર્થકો લોકોએ મેદાનમાં અચાનક પ્રવેશ કરતાં તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જ કર્યો હતો, જેમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમ્યાન ૧૨૭ જેટલા લોકોના મોત નિપજ્યા છે.

Other News : આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલનું નિર્માણ ટલ્લે ન‌ ચડાવવા જિલ્લા કલેકટરને રજૂઆતો, જુઓ વિગત

Related posts

અમેરિકામાં અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓની 2 લાખને પાર પહોંચી : સતત વધારો…

Charotar Sandesh

યુવકે વડાપ્રધાન મોદીને વોટ આપવા ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી..!!

Charotar Sandesh

પ્રથમ વાર માસ્કમાં જોવા મળ્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ…

Charotar Sandesh