મોંઘવારીનો વધુ એક માર : અમુલે ક્રીમ અને દુધના ભાવમાં રૂ. ૨ નો વધારો કર્યો, ગુજરાતને આપી રાહત
ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં અમૂલ ડેરીએ ભાવ વધાર્યા, ચુંટણી નજીક આવતા લોકોમાં પ્રશ્નો ઉદ્ભવ્યા ? નવીદિલ્હી : દિવાળીના સીઝનમાં મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે,...