આણંદના કલેકટર ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાતાં સન્નાટો : ડીડીઓ મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારોનો ચાર્જ સોંપાયો
પ્રાપ્ત વિગતો મુજબ કથિત વીડિયો ક્લિપ વાયરલ થતા સસ્પેન્ડ કરાયા છે આણંદ જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરાતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી છે, પાપ્ત વિગતો અનુસાર,...