Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના કલેકટર ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાતાં સન્નાટો : ડીડીઓ મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારોનો ચાર્જ સોંપાયો

આણંદના કલેકટર

પ્રાપ્ત વિગતો મુજબ કથિત વીડિયો ક્લિપ વાયરલ થતા સસ્પેન્ડ કરાયા છે

આણંદ જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરાતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી છે, પાપ્ત વિગતો અનુસાર, કથિત વીડિયો ક્લિપ વાયરલ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટર એક મહિલા સાથે બિભત્સ હરકત કરતાના સીસીટીવી પણ વાયરલ થયા હતા, જેથી સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્ડનો આદેશ કર્યા છે.

સીએમઓ કક્ષાએથી ઓર્ડર થયા બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. હાલમાં ડીડીઓ મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે, કથિત વીડિયો ક્લિપ વાયરલ થતા ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાયા છે.

Other News : આણંદના ચિખોદરા ચોકડી નજીક ગેલોપ્સ હોટેલ પાસે ગંભીર અકસ્માત : કાર અને ટ્રક ભટકાતાં એકનું મોત

Related posts

૪૦ ડિગ્રી તાપમાન વચ્ચે ૨ લાખથી વધુ ભક્તોનો સંઘ ડાકોર પહોંચ્યો : પોલિસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ તસ્વીરો

Charotar Sandesh

મેઘાની ધબધબાટી : સૌથી વધુ આણંદમાં સાડા 12 અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ ખાબક્યો…

Charotar Sandesh

ગરબાના સ્થળે આડેધડ પાર્કિગ થશે તો મંજુરી રદ, પાર્કિંગ થયેલા વાહનોને દંડ ફટકારાશે…

Charotar Sandesh