આણંદ : નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે
આણંદ : નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા રોજગાર કચેરી, આણંદના સહયોહથી આગામી તા.૦૩/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે...