આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો : જુઓ શું માહિતી અપાઈ સાયબર ક્રાઈમ અંગે ?
આણંદ : જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ (cyber crime) વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા...