આંગળી પર મતદાન કરેલ નિશાન જોઈને દવાના બિલો પર મળશે ૭ ટકા છૂટ : આણંદ કેમિસ્ટ એસોસિએશનની જાહેરાત
મતદાન જાગૃતિના પ્રયાસોમાં નૈતિક ફરજ અદા કરતું આણંદ કેમિસ્ટ એસોસિએશન લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ સંસદીય...