ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નડિયાદ શહેરમાં ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી પ્રતિમાને ફુલહાર કરી
ગરવી ગુજરાતના 64મા સ્થાપના દિન નિમિત્તે ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા ખાતે નડિયાદ શહેર (જિ) કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા. પહેલી મે એટલે ગુજરાત...