આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજિત પ લાખ લોકો સહભાગી થશે
કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી આણંદ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ...