વડતાલના આચાર્ય મહારાજના હસ્તે 47 પાર્ષદોએ સંત દીક્ષા ગ્રહણ કરી, ઉચ્ચ ડિગ્રી ધરાવતા 11 સંતો
Vadtal : સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે વિક્રમ સંવત 2081, તારીખ 12/11/2024 એવં મંગળવારના શુભ દિને યોગાનુયોગ વડતાલ ખાતે ઉજવાય રહેલ શ્રી...