Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

નો-પાર્કિંગ ઝોનમાં બાઈક પાર્ક કરતા ઇશાન ખટ્ટરની બાઈક ટો કરાઈ

બોલિવૂડમાં થોડા સમય પહેલા ડેબ્યૂ કરનાર ઈશાન ખટ્ટર વિતેલા વીકેન્ડ પર પતાની બાઈક પર મુંબઈમાં ફરવા નીકળ્યા હતા. પરંતુ તે ત્યારે મુશ્કેલીમાં ફસાઈ ગયા જ્યારે પોલીસે તેની બાઈક ટો કરી લીધી. ઈશાન મોટેભાગે પોતાની બાઈક પર મુંબઈમાં ફરતા જાવા મળે છે. તેએ રવિવાર નો  પાર્કિંગ ઝોનમાં પોતાની બાઈક પાર્ક કરી હતી.
નો પા‹કગ ઝોનમાંથી ઈશાનની બાઈકને ટ્રાફિક પોલીસે ટો કરી લીધી હતી. અહેવાલ અનુસાર બાઈક છોડાવવા માટે ઈશાને ૫૦૦ રૂપિયાનો દંડ પણ ભર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ જાવા મળી રહ્યો છે. વીડિયોમાં જાવા મળે છે કે ઈશાને એક રેસ્ટોરાંની બહારથી નીકળી રહ્યો છે અને તેએ જાયું કે તેની બાઈક ટો થઈ રહી છે. જાકે બાદમાં ઈશાનને બાઈક પરત મળી ગઈ હતી.

Related posts

બળતણના ઓછા ઉત્પાદનના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા : ધર્મેન્દ્ર પ્રધાન

Charotar Sandesh

કાશ્મીર ઘાટીના કવરેજ માટે ૩ ભારતીય ફોટોગ્રાફર્સને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો…

Charotar Sandesh

દેશના ૯ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત : સરકારે એડવાઇઝરી જાહેર કરી…

Charotar Sandesh