ન્યુ દિલ્હી, ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે પોતે પોતાની તેજસ્વી કારકિર્દીમાં બધુ હાંસલ કરી લીધું છે અને બીજા તબક્કામાં હવે તેણે...
ઓલરાઉન્ડર વિજય શંકરે સોમવારે ભારતની વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવ્યા બાદ કે, તેનું સપનું સાચું થયું અને તે આઈપીએલ ટીમના સાથે ભુવનેશ્વર કુમારની સાથે આ...
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે સોમવારે કÌšં કે, તે યુવા વિકેટકીપર રિષભ પંત ભારતની વિશ્વકપની ટીમમાંથી બહાર થવાથી હેરાન છે. તેમનું માનવું છે કે રિષભ...
આઈપીએલની એક મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ડગઆઉટમાંથી મેદાન પર ધસી જઈને અમ્પાયરો સાથે ઉગ્ર ચર્ચા કરી. આ કારણે તેના...
હાલમાં આઇપીએલ ચાલી રહી છે. દરેક બેટ્સમેન પોતાની સ્ટ્રાન્ગ બેટિંગ કરી રહ્યા છે. પણ આ બધાની હાર્દિક પંડ્યા સૌથી ઘાતક બેટ્સમેન બની રહ્યો છે. શ્રીલંકાના...
આઈસીસી વર્લ્ડ કપ માટે ક્રિકેટ રમતા દેશો ટીમની જાહેરાત કરી રહ્યા છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી. બાદમાં ઓસ્ટ્રેલિયા અને ભારતે ટીમની જાહેરાત કરી. હવે...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આવતી ૩૦ મેથી ૧૪ જુલાઈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ૧૫-સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી...
વડોદરા શહેરમાં આગામી ઓક્ટોબર મહિનામાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે ૩ ડે નાઇટ મેચોની સિરીઝ રમાશે. આ અંગે બરોડા ક્રિકેટ એસોસિયેશનની મેનેજિંગ કમિટીની...