ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં આવતાં અમદાવાદ સ્ટેડિયમમાં ટિકિટોનું ધૂમ વેચાણ : રૂ. ૭૫૦૦ની ટિકિટનો બ્લોક ફૂલ
પોલીસ વડા આશિષ ભાટિયા અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા અમદાવાદ : IPL-૨૦૨૨ના ક્વોલિફાયર-૧માં નવી ટીમ...