બીએડના અંતિમ વર્ષના તાલીમાર્થીઓ દ્વારા આણંદ સાંસદ અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપ્યું
NCTEના પરિપત્ર મુજબ TET-2ની પરીક્ષામાં બી.એડ. અંતિમ વષૅના તાલીમાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવે તેવી તાલીમાર્થીઓની લાગણી અને માંગણી છે તેવી રજૂઆત કરવામાં આવી તાલીમાર્થીઓએ આવેદનપત્રમાં...