સ્વામીશ્રી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ પ્રાપ્ત થતાં રૂબરૂ શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા સાંસદ અને કલેકટર મનોજ દક્ષિણી
ચરોતરની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું ભકિત નિકેતન આશ્રમ, દંતાલીના સ્વામી સચ્ચિદાનંદની પદ્મ ભૂષણ માટે ભારત સરકાર દ્વારા પસંદગી આણંદ : ભકિત નિકેતન આશ્રમ, દંતાલીના...