વડતાલધામમાં દેવ દર્શન માટે મુકાયેલ વિશાળ એલઈડી પર સંતો ભક્તોએ ચંદ્રયાન ૩ નિહાળ્યું
આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા દેશવાસીઓની સાથે સાથે વડતાલધામ ના સંતો અને ભક્તોએ દર્શનની જગ્યાએ ચંદ્રયાન -૩ નુ સફળ લોંચીંગ નિહાળીને વૈજ્ઞાનિકોને અભિનંદન...