Charotar Sandesh
Live News ઈન્ડિયા

જય હો : ભારતે લખ્યો સુવર્ણ અક્ષરે ઈતિહાસ : ચંદ્રમાની ધરતી પર ઉતર્યું ચંદ્રયાન-૩

ઈસરોનું મિશન

વિશ્વમાં વાગશે ડંકો, ચંદ્રની ધરતી પર ઉતરશે ચંદ્રયાન-૩

ઈસરોનું મિશન મૂન સક્શેશ : ચદ્રના દક્ષિણ ધ્રુવ પર ફરી સોફ્ટ લેન્ડિંગ

ચંદ્ર પર રચી દીધો ઈતિહાસ : મેરા ભારત મહાન

ચેન્નાઈ : હાલમાં ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે, ત્યારે બેંગલૂરુમાં ઈસરો (ISRO) ના મિશન કંટ્રોલ કોમ્પલેક્ષથી ચંદ્રયાન-૩ મિશનની લેન્ડિંગનો પ્રોગ્રામ લાઈવ ચાલી રહ્યો છે, ચંદ્ર પર ઉતરવા માટે ઈસરોએ લેન્ડરને અંતિમ કમાન્ડ આપ્યા છે, વિક્રમ લેન્ડર ચંદ્ર (moon) ના દક્ષિણ ધ્રુવ પર પગ મૂકશે.

ચંદ્રયાન-૩ (chandrayaan3) હાલમાં ૨૫ કિમી અને ૧૩૪ કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, પરંતુ તે ૩૦.૫ કિમીથી લેન્ડિંગ શરૂ કરશે.

Other News : આણંદ કલેક્ટર સસ્પેન્ડ મામલો : અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત ર આરોપીઓએ કાવતરુ રચ્યું હોવાનું ખુલ્યું

Related posts

બંગાળમાં મમતાની બલ્લે બલ્લે, તમિલનાડુમાં DMKનો ડંકો, અસમમાં NDAની વાપસી…

Charotar Sandesh

હાય રે મોંઘવારી : દેશના ૧૩૫ જિલ્લામાં પેટ્રોલ ૧૦૦ રૂ.ને પાર…

Charotar Sandesh

કેરળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનઃ ૧૨ મજૂરોના મોત…

Charotar Sandesh