જનસેવકની અનોખી જનસંવેદના : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડોદરાના સુખાલીપુરા ગામે પહોચ્યા
ગ્રામીણ માતાઓ-યુવા ગ્રામજનો-પ્રાથમિક શાળાના બાળકો અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સહજ સંવાદ-વાતચીત કરી પ્રતિભાવ મેળવ્યા આંગણવાડીની બહેનો સાથે-રેશન કાર્ડધારક સાથે વાતચીત કરી વડોદરા : મુખ્યમંત્રી...