તા. ૧૨ જૂલાઈના રોજ આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ આણંદ : યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર દ્વારા આગામી તા.૧૨/૦૭/૨૦૨૩ બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે વલ્લભ...