ખંભાતમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવાતા કોંગ્રેસના આ બે ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો : ગણાવ્યું ગેરબંધારણીય
ખંભાત : રામનવમીના દિવસે ખંભાતમાં અસામાજીક તત્ત્વો દ્વારા પથ્થરમારાની ઘટના સામે હતી, જેના ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે ખંભાત તાલુકામાં સંવેદનશીલ એવા સ્થળો નક્કી કરીને...