સ્વર્ગસ્થ રતન ટાટાના ખાસ એવા મીત્ર શાંતનુ નાયડુ આણંદ ખાતે રખડતા પશુઓને રેડિયમ કોલર પહેરાવવાનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરશે
Anand : RRSA INDIA કે જેઓ રખડતા પ્રાણીઓની સારવાર અને સેવા કરી રહી છે અને તેઓ છેલ્લા ૧૦ વર્ષથી આણંદ સ્થિત રખડતા કૂતરાઓને રસીકરણ અને...