ખો-ખોની રમતમાં ઉમરેઠ તાલુકા કક્ષાએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો
પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ તાલુકા લેવલે ખો-ખોની રમતમાં વિજેતા બનીને આખા ઉમરેઠ તાલુકામાં ડંકો વગાડ્યો છે, તા. ૧૩-૦૧-૨૦૨૪ શનિવારના રોજ ખેલ મહાકુંભના અંતર્ગત પ્રગતિ ઈન્ટરનેશનલ...