વડોદ તાલુકા પંચાયત ગ્રાન્ટમાંથી વડોદ ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
વડોદ તાલુકા પંચાયત સભ્ય હેમલત્તાબેન દિલીપભાઈ મકવાણા ઉર્ફે સુરેશભાઈ ની સભ્ય ગ્રાન્ટ 15મું નાણાં પંચ તાલુકા કક્ષા21/22 ની ગ્રાન્ટ 3,50000(સાડા ત્રણ લાખ)માંથી વડોદ ગામ માં...