વડતાલધામમાં દિવ્ય શરદોત્સવ : મંદિરમાં દસ હજારથી વધુ હરિભક્તોએ શરદોત્સવની ઉજવણી કરી
૧૦૦થી વધુ સંતો-પાર્ષદો-ભક્તોએ ગુણાતીત ઓસ્કેસ્ટ્રા ગ્રુપ ( કલાકુંજ)ના તાલે રાસની રમઝટ બોલાવી વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં શરદ પૂર્ણિમાની પૂર્વ...