Charotar Sandesh
ઈન્ડિયા

તમામ રાજયોને એલર્ટ રહેવા મોદી સરકારનો આદેશ : કંઈક મોટો ધડાકો થવાની દેશભરમાં દહેશત…

૯:૪૫ વાગ્યે સંસદમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહની આગેવાની હેઠળ અગત્યની મોટી બેઠક ચાલુ : એનએસએ અજીત ડોવાલ અને ગૃહસચિવ રાજીવ ગોબા બેઠકમાં હાજર: એડવાઈઝરી જાહેર થઈ : તમામ રાજયોને એલર્ટ રહેવા મોદી સરકારનો આદેશ :જમ્મુ કાશ્મીર સ્થિતિ અંગે સંસદના બંને ગૃહમાં મોદી સરકાર જવાબ આપશે : કાશ્મીરના પીડીપી પક્ષના રાજયસભાના સાંસદોએ સંસદ બહાર દેખાવો શરૂ કર્યો : કંઈક મોટો ધડાકો થવાની દેશભરમાં દહેશત : જમ્મુ સેકટરમાં રેપીડ એકશન ફોર્સના ૩૦ હજાર જવાનો ખડેપગે : કાશ્મીર અંગે સંસદમાં અમિતભાઇ શાહ અત્યારે ૧૧ વાગ્યે રાજ્યસભામાં અને ૧૨ વાગ્યે લોકસભામાં નિવેદન…

Related posts

કોરોના સંક્ટ અવિરત : ૨૪ કલાકમાં ૧૫,૧૫૮ કેસ, ૪૨૬ લોકોના મોત…

Charotar Sandesh

આર્થિક મંદીએ દેશને ૧૫ વર્ષ પાછળ ધકેલી દીધો : રઘુરામ રાજન

Charotar Sandesh

ટ્રાન્ઝેક્શન ફેલ જશે તો બેન્કોએ ગ્રાહકોને વળતર આપવું પડશે…

Charotar Sandesh