Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના શિકાગોમાં અંધાધૂધ ફાયરિંગ : 13 લોકો ઘાયલ :ચાર લોકોની હાલત ગંભીર…

57મી સ્ટ્રીટમાં બની ઘટના : હાઉસ પાર્ટી દરમિયાન ગોળીબાર થયો…

USA : અમેરિકાના શિકાગોમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગમાં 13 લોકો ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શિકાગો પોલીસે જણાવ્યું કે, એક હાઉસ પાર્ટી દરમિયાન ગોળીબાર થયો હતો. આ ઘટના 57મી સ્ટ્રીટમાં થઈ હતી. પડોશમાં રહેનારા વ્યક્તિ જણાવ્યું કે, તેણે 5 ગોળીઓ છૂટવાનો અવાજ સાંભળ્યો હતો. આ ગોળીબારની ઘટનામાં 4 લોકોની સ્થિતિ ગંભીર જાણવા મળી રહી છે.

  • Nilesh Patel

Related posts

ગુજરાતી ખ્રિસ્તી સમાજે અમેરિકાના ન્યૂજર્સીમાં ક્રિસમસ તહેવાર ઉજવ્યો…

Charotar Sandesh

ટ્રમ્પે H-1B વીઝા ઉપર વર્ષના અંત સુધી લગાવ્યો પ્રતિબંધઃ ભારતને લાગશે આંચકો…

Charotar Sandesh

ફરી ધમાસાણ યુદ્ધ છેડાયું : રશિયાએ યુક્રેનનું ઈરપિન શહેર સંપૂર્ણ બરબાદ કર્યું

Charotar Sandesh