Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ગેરકાયદે વસતા વિદેશીઓની હકાલપટ્ટી કરાશે : ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે કરેલી ચર્ચા

આગામી સપ્તાહથી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી શરૂ : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે કરેલી ચર્ચા…

વોશિંગટન,

અમેરિકામાં ગેરકાયદે વસતા વિદેશીઓની હકાલપટ્ટી કરાશે તથા તે માટે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી આગામી સપ્તાહથી શરૂ થઇ જશે તેવું પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

– Mr.  Nilesh Patel

 

Related posts

ફેસબુક-ટિ્‌વટર બાદ Youtubeએ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કર્યું…

Charotar Sandesh

અમેરિકાના અનેક રાજ્યો ઉપર ડેલ્ટા વેરિએન્ટનો કહેર, હોસ્પિટલોમાં સ્ટાફની કમી

Charotar Sandesh

તાનાશાહ કિમ જોંગ ઉનનો વિચિત્ર આદેશ : જીન્સ પહેરી કે વિદેશી ફિલ્મો જોઈ તો મોતની સજા…

Charotar Sandesh