Charotar Sandesh
વર્લ્ડ સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડની પીચ પર હાર્દિક પંડ્યા ભારતીય ટીમનું ટ્રમ્પ કાર્ડ સાબિત થશે ઃ શેન વોર્ન

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ને વર્લ્ડકપ માટે ભારતીય ટીમેને સૌથી ફેવરિટ ગણાવી. વોર્ને એક મીડિયા સાથેની વાતચીતમાં  કે, ભારતીય ટીમ શાનદાર છે અને ઇંગ્લન્ડમાં સારુ પર્ફોર્મન્સ કરી શકે છે.
વાર્ને  કે, ભારતીય ટીમ પાસે વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને મહેન્દ્ર સિંહ ધોની જેવા અનેક સારા ખેલાડીઓ છે, પણ ટ્રમ્પ કાર્ડ તો કોઇ બીજા જ સાબિત થશે. વાર્ને આ વાત હાર્દિક પંડ્યા માટે કહી હતી. આગામી ૩૦ મેથી ઇંગ્લેન્ડમાં ક્રિકેટનો મહાકુંભ શરૂ થઇ રહ્યો છે.
શેન વોર્ને  કે, ઇંગ્લેન્ડની પરિસ્થતીઓમાં હાર્દિક પંડ્યા ટીમનું ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. ટીમમાં અનેક સારા ખેલાડીઓ સામેલ છે. પણ હાર્દિક પંડ્યા એક સારો ઓલરાઉન્ડર છે જે મેચમાં મોટુ અંતર પેદા કરી શકે છે.

Related posts

મારા જીવન પર ફિલ્મ બને તો અક્ષયકુમાર અથવા રણદીપ હુડાને અભિનેતા તરીકે જોવા માંગુ : નીરજ ચોપડા

Charotar Sandesh

કોરોનાનો કહેરઃ ૧૫૭ દેશોમાં પગપેસારો,૬૫૦૦થી વધુ લોકોના મોત…

Charotar Sandesh

લંડનમાં ૪૦ કરોડના ખર્ચે ભગવાન જગન્નાથનું મંદિર બનશે…

Charotar Sandesh