Charotar Sandesh
વર્લ્ડ

ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીની તબિયત અચાનક લથડતા હોસ્પિટલમાં દાખલ…

”મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯” સૌંદર્ય સ્પર્ધાના આગલા દિવસે યોજાયેલ પ્રીલિમીનરી રાઉન્ડમાં ૬ માંથી ૫ જીતી લીધા બાદ તબિયત લથડી…

USA : યુ.એસ.માં ૧૨ ઓકટો.૨૦૧૯ના રોજ યોજાયેલી ”મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯” સૌંદર્ય સ્પર્ધામાં વોશીંગ્ટનનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીની તબિયત આગલે દિવસે એટલે કે ૧૧ ઓકટો.ના રોજ ઇવનીંગ ગાઉન પ્રીલિમિનરી રાઉન્ડ દરમિયાન અચાનક બગડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. તબીબો દ્વારા સ્કેન, EKG સહિત વિવિધ ચકાસણી થઇ રહી છે તથા તેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો છે કે કેમ તે અંગે ચકાસણી સાથે સારવાર થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે ફાઇનલ રાઉન્ડના આગલા દિવસે યોજાયેલ ૬ પ્રિલીમીનરી રાઉન્ડમાંથી શ્રી સૈનીએ પાંચ રાઉન્ડ જીતી લીધા હતાં. તેવું શ્રી સૈનીના માતાએ ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા જણાવ્યું હતું.

  • Yash Patel

Related posts

કોરોના-ઓમિક્રોનના દહેશત વચ્ચે ન્યુઝીલેન્ડમાં ન્યુ યરની ઉજવણી : સિડની હાર્બરમાં ધમાકેદાર આતશબાજી

Charotar Sandesh

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું નિધન…

Charotar Sandesh

અમેરિકા આકરા પાણીએ : સીરિયામાં ઇરાની સમર્થિત અડ્ડા પર એરસ્ટ્રાઇક કરી…

Charotar Sandesh