Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

એ આર રહેમાને કાન્સ ફિલ્મ્સ ફેસ્ટવલમાં ઇફતાર પાર્ટી યોજી

મોઝાર્ટ આૅફ મદ્રાસના હુલામણા નામે જાણીતા ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાને કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટવલમાં ઇફતાર યોજી હોવાની જાણકારી મળી હતી.
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટવલનો દબદબાભેર આરંભ થયો હતો. રહેમાન ભારતની પહેલવહેલી વર્ચ્યુઅલ રિયાલિટી ફિલ્મ પોતાની ‘લા મસ્ક’ના પ્રમોશન માટે કાન્સ પહોંચ્યા હતા.
રહેમાને ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઇફતાર સહિતના કેટલાક ફોટોગ્રાફ શૅર કર્યા હતા. રહેમાન ખૂબ હળવા મિજાજમાં હતા એમ એમની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું. એક ફોટોગ્રાફમાં પોતે એપલ જ્યુસનો ગ્લાસ હાથમાં રાખીને બેઠા છે અને ટેબલ પર સલાડ સજાવાયેલો છે એ જાઇ શકાય છે. રહેમાને આ ફોટોગ્રાફ સાથે લખ્યું હતું, ૮-૫૧ ઇફતાર… રહેમાને પોતાની ફિલ્મના એક ગીતની પંક્ત પણ પોસ્ટર રૃપે ટાંકી હતી.

Related posts

કનિકા કપૂરનો બીજી વખતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો…

Charotar Sandesh

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ‘ફિટ ઇન્ડિયા પ્લોગિંગ રન’ યોજાશે…

Charotar Sandesh

કોરોનાનો કહેર : ભારતમાં અત્યાર સુધી ૪૦ હજારથી વધુનો ભોગ લેવાયો, રેકોર્ડબ્રેક ૯૦૪ના મોત…

Charotar Sandesh