Charotar Sandesh
વર્લ્ડ

કડક ચકાસણી વચ્ચે અમેરિકાએ આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા મંજુર કર્યા

ગયા વર્ષના 3.35 લાખની સરખામણીમાં આ વર્ષે 2019 ની સાલમાં 3.89 લાખ વિઝા મંજુર…

USA : 2019 ની સાલના ફિસ્કલ ઇઅરમાં કડક ચકાસણી વચ્ચે પણ અમેરિકાએ  સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા મંજુર કર્યા છે. ગયા વર્ષના 3.35 લાખની  સરખામણીમાં આ વર્ષે 2019 ની સાલમાં 3.89 લાખ વિઝા મંજુર કરાયા છે. જેમાં નવા વિઝા તથા કામ કરવાની મુદતમાં વધારો કરતા બંને પ્રકારના  વિઝાનો સમાવેશ થઇ જાય  છે. 2015 ની સાલમાં 2.88 લાખ  H-1B વિઝા મંજુર કરાયા હતા. જેની સરખામણીમાં આ વર્ષે એટલે કે 2019 ની સાલના ફિસ્કલ ઇઅરમાં આ આંકડો  3.89 લાખને આંબી ગયો છે. તેવું USCIS એ જાહેર કરેલ આંકડાઓ દ્વારા જાણવા મળે છે.

  • Naren Patel

Related posts

વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા સામે બાલિંગ કરવી સૌથી મોટો પડકારઃ મલિંગા

Charotar Sandesh

અમેરિકી સંસદમાં હોંગકોંગના પ્રદર્શનકારીઓના સમર્થનમાં બિલ પસાર કરાયું…

Charotar Sandesh

માલદીવે દેશના સર્વોચ્ય નાગરિક સન્માનથી વડાપ્રધાન મોદીને નવાજ્યા…

Charotar Sandesh