Charotar Sandesh
વર્લ્ડ

કેટલો સારો છે દિવાળીનો તહેવાર : ઓસ્‍ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ હિંદીમા બોલીને આપ્‍યા અભિનંદન…

ઓસ્‍ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્‍કોટ મોરીસનએ દિવાળીની શુભકામનાઓ આપવા માટે ટવિટર પર એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે હિંન્‍દીમા કહી રહ્યા છે નમસ્‍તે કેટલો સારો છે દિવાળીનો તહેવાર.

એમણે કહ્યું મને દિવાળી એટલા માટે પસંદ છે કારણ આ આપણા બધાની માન્‍યતાઓ અને ભાવનાઓને સેલિબ્રેટ કરે છે. મોરીસનએ કહ્યું ઓસ્‍ટ્રેલીયા દુનિયામાં સૌથી સફળ બહુસાંસ્‍કૃતિક સમાજ છે.

Related posts

USA : ન્યુયોર્કના ઈતિહાસમાં પહેલીવાર ઈમરજન્સી જાહેર કરાઈ

Charotar Sandesh

અમેરિકા ચીન દ્વારા આપવામાં આવતા કોઇ પણ પડકારનો સામનો કરવા તૈયાર…

Charotar Sandesh

ભારત અને ચીનના લોકોને પ્રેમ કરૂં છું, શાંતિ માટે કંઈ પણ કરીશ : ટ્રમ્પ

Charotar Sandesh